સાબરકાંઠા ડિજિટલ મીડિયા પત્રકાર એસોસિએશન ની મિટિંગ યોજાઈ
સાબરકાંઠા ડિજિટલ મીડિયા પત્રકાર એસોસિએશન ની મિટિંગ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ મીડિયા ના પત્રકારો ની હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ
જેમો જિલ્લામાં ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા જિલ્લા ના પત્રકારો એકત્રિત થાય હતા
આ મિટિંગ મો જિલ્લા ના સંગઠન ની રચના સંગઠન નું રજિસ્ટ્રેશન કરાવવા ની ચર્ચાઓ કારવામો આવી હતી
સાથે સાથે ડિજિટલ મિડિયા ના પત્રકારો એક મંચ પર આવે તેવા પ્રયત્નો કરવા નું સૂચન કરાયું હતું
આ મિટિંગ મો સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા મો થી પત્રકારો હાજર રહ્યા હતા
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
સાબરકાંઠા at this time news
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.