મહિસાગર બ્રેકિંગ.... - At This Time

મહિસાગર બ્રેકિંગ….


મહિસાગર : સંતરામપુર તાલુકાના મોટી સરસણ ખાતે સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ. આર. પટેલ વિદ્યાલય, આર. પી. પટેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, વંદે મા ભારતી આશ્રમશાળા મોટીસરસણના સંયુકત ઉપક્રમે આયોજિત ધોરણ - ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ તથા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં યોજવામા આવ્યો.

આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓ નું સન્માન કર્યું તેમજ વિદ્યાર્થી મિત્રો ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image