કડોદરા નજીક આવેલ યુપીએલ કંપની અને શંકરા આઈ હોસ્પિટલ ના સંયોગથી કડોદરા ગામ ખાતે આંખની તપાસનું કેમ્પ રાખવામાં આવ્યું હતું - At This Time

કડોદરા નજીક આવેલ યુપીએલ કંપની અને શંકરા આઈ હોસ્પિટલ ના સંયોગથી કડોદરા ગામ ખાતે આંખની તપાસનું કેમ્પ રાખવામાં આવ્યું હતું


વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી યુપીએલ કંપની અને શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી કડોદરા ગામ ખાતે આંખ તપાસ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 150 થી વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં શંકરા આઈ હોસ્પિટલ દ્વારા 150 આંખના દર્દીઓની તપાસ હાથ ધરી હતી જેમાં જે લોકોને આંખમાં મોત બિંદુઓ હોય તેવા લોકોને ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવશે કડોદરા ગામમાં પહેલીવાર શંકરા આઈ હોસ્પિટલ અને યુપીએલ કંપનીના સહયોગથી કડોદરા ગામ ખાતે શંકરા આઈ હોસ્પિટલ આંખની તપાસ નો કેમ્પ યોજાયો હતો જેમાં યુપીએલ કંપનીના સાહેબો અને શંકરા હોસ્પિટલ ના તબીબો એક સેવા આપી હતી 150 લોકો ને આંખના ચેકઅપ કરવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી જે લોકોના આંખમાં મોટ્ટું બિંદુ હતું તેવા દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા તેમને લક્ઝરી બસ મારફતે હોસ્પિટલ લઈ જઈ તેમના મોત બિંદુનું વિનામૂલ્યે ઓપરેશન કર્યું હતું જેથી કડોદરા ગામના સરપંચ દ્વારા શંકરા આઈ હોસ્પિટલ અને યુપીએલ કંપનીનું આભારી વ્યક્ત કર્યું હતું

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image