પોરબંદરમાં પતિએ પાછી રાખવાની ના પાડતાં પરિણીતાએ એસિડ પી લીધું - At This Time

પોરબંદરમાં પતિએ પાછી રાખવાની ના પાડતાં પરિણીતાએ એસિડ પી લીધું


જામનગર શહેરમાં રહેતી એક પરણિતાના પતિને અન્ય યુવતિ સાથે પ્રેમ સંબંધ હોય અને તેના કારણે પતિ સાથે ઝઘડો કરીને આ પરણિતા પોરબંદરમાં પોતાના માવતર પાસે આવી ગઇ હતી. બાદમાં આ પરણિતાના પતિને સમજાવવા જતા તેણે પરણિતાને પાછી રાખવાની ના પાડી દેતા પરણિતાને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ એસીડ પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.