સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં પ્રશ્નોનું નિરાકરણ આવતા આનંદ છવાયો.
મુક્તમપુરા વોર્ડ ના કોમ્યુનિટી હોલ ભાડા અને ડિપોઝીટ ની દરખાસ્ત થતાં આનંદ ની લાગણી
મક્તમપુર વોર્ડના મારા મતદાર ભાઈ બહેનોને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોર્પોરેટર હાજી ભાઈ મીરઝા ની ઘણા સમય થી આ રજૂઆત ને ધ્યાને લઈ સ્ટેન્ડિંગ કમિટી માં કામ નંબર - ૬ મૂકી ને મકતુમપુરા ની જનતા માટે કોમ્યુનિટી હોલ માટે ભાડા અને ડિપોઝિટ ની દરખાસ્ત તા ૬/૦૨/૨૫ ને ગુરુવારે પસાર થશે અને જેના કારણે વિસ્તારના તમામ નાગરિકો ને લાભ માળશે કે પોતાના પ્રસંગો ઘર ની નજીકમાં આવેલ ટી.પી.સ્કીમ નં ૮૩ વેજલ પુર- ગ્યાશપુર - મક્તમપુરા ફાઇનલ પ્લોટ નં ૧૬૯/ ૪૧૧૦ ચો.મી. ફલક નૂમા ફ્લેટની બાજુ માં આવેલ નવનિર્મિત AC કોમ્યુનિટી હોલનું દૈનિક ભાડું નક્કી કરેલ છે જેથી (A) નું ભાડું ૨૦ હજાર (B) નું ભાડુ ૨૫ હજાર અને (A)(B) બન્ને નું ભાડું ૪૦ હજાર તેમજ સાફ સફાઈ ચાર્જના ૩ હજાર અને ડિપોઝિટ ભાડા ની જેટલી રકમ આપી હવે ટુક સમયમાં હોલ ચાલુ થઈ જશે તેની નાગરિકો એ જાણ લેવા હાજીભાઈ નીવિનંતી.
નોધ શહેરના દરેક સુવિક સેન્ટર પર હોલ બુકીગ થશે જેના માટે (૧) કેન્સલ ચેક પોતાનો
(૨) આધારકાર્ડ/ પાનકાર્ડ જરૂરિયાત મુજબ કાગળ *હાજી અસરારબેગ મીરઝા* *( હાજીભાઈ પ્રદેશ ડેલીગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ & ( કોર્પોરેટર )* *( મકતમ પુરા વોર્ડ જુહાપુરા અહમદાબાદ)*
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
