બોટાદ શહેરમાં ભાવનગર રોડ પાસે આવેલ દ્વારકાનગરીમાં આવેલ દ્વારકેશ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
બોટાદ શહેરમાં ભાવનગર રોડ પાસે આવેલ સીતારામ નગર પાછળ દ્વારકા નગરી સોસાયટીમાં હનુમાન જયંતિ નિમિત્તે દ્વારકેશ હનુમાનજી મંદિરે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા આયોજિત સવારમાં મહા આરતી , દ્વારકેશ હનુમાનજી ને ધ્વજા ચડાવી, અન્નકૂટ, તેમજ કેક નો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ મારુતિ યજ્ઞ હવન ,અને રાત્રે મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સોસાયટી ના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ આ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
