વિસાવદર માલધારી ઓદ્વારા પોતાના પ્રશ્ન ને મામલતદારઓફિસે રજુવાત કરી મામલતદાર દ્વારા ગૌવચર ખુલ્લું કરાવવા ની બાહેંધરી આપી - At This Time

વિસાવદર માલધારી ઓદ્વારા પોતાના પ્રશ્ન ને મામલતદારઓફિસે રજુવાત કરી મામલતદાર દ્વારા ગૌવચર ખુલ્લું કરાવવા ની બાહેંધરી આપી


વિસાવદર માલધારી ઓદ્વારા પોતાના પ્રશ્ન ને મામલતદારઓફિસે રજુવાત કરી મામલતદાર દ્વારા ગૌવચર ખુલ્લું કરાવવા ની બાહેંધરી આપી

વિસાવદર તાલુકામાલધારીદ્વારા પોતાના પડતરપ્રશ્નને લઈને મામલતદાર કચેરી મા રજુવાત કરી જેમામાલધારી ઓનો મુખ્યપ્રશ્ન વિસાવદર તાલુકામા ભુમાફિયા દ્વારા ગોવચરની જમીન મા કરેલ પેસકદમી દૂરકરાવવા માટે વિસાવદર પ્રાંત કચેરી મામલતદાર કચેરી જેતે ગ્રામપંચાયત ને વારંમવાર લેખિતમાં રજુવાત કરેલ પરંતુ વિસાવદર વહીવટી તંત્રદ્વારા ભુમાફિયા ઉપર કોઈપગલાં ભરવામાં નહીં આવતા તાલુકા ના કાલસારી ગામના ભાયાભાઇ મેવાડા દ્વારા તારીખ 12/9/2022નારોજ વિસાવદર મામલતદાર ને લેખિત અરજી કરીને તારીખ 28/9/2022સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ગોચર ની જમીનઉપર નુ દબાણ ખુલ્લુંકરવામાં નહીં આવેતો તારીખ 28નારોજ માલ ઢોરસાથેકચેરી ને ધેરાવ કરવાનું ચીમકી ઉંચારી હતી તેમછતાં તંત્ર દ્વારા કોઈપગલાં ભરવામાં નહીં આવતા વિસાવદર માલધારી સમાજ મામલતદાર કચેરી એ પહોંચીગયેલ હતા ત્યારે વિસાવદર પોલીસ ના પીઆઈ ગઢવી દ્વારા માલધારી ઓને સમજાવી ને કોઈપણ વ્યક્તિ કાયદો હાથમા લઈને આગળ વધશે તો પોલીસ ચૂપ નહીં બેસેતેવી સમજાવતા માલધારી ઓ દ્વારા પોતાના માલ ઢોરલઈને આવવાને બદલે માલધારી ઓ વિસાવદર મામલતદાર અને ટીડીઓ ને પોતાના પ્રશ્ન રજુવાત કરેલ ત્યારે વિસાવદર મામલતદાર સાગઠીયા દ્વારા તારીખ 1/10/2022નારોજ વિસાવદર ગ્રામય મા આવતું ગૌવચર ખુલ્લું કરવાની બાહેંધરી આપેલ હતી ત્યારે ટીડીઓ દુદકિયા દ્વારા પોતાના તાબા હેઠળ આવતા ગામોમાં જૅ જગ્યા ઉપર ગૌવચર ની જમીન ઉપર પેસકદમી હશેતો દિવસ 15મા પ્રશ્ન નુ નિરાકરણ લાવશે તેવી મૌખિક બાહેંધરી આપેલ હતી અને વાત કરવામાં આવેતો વિસાવદર તાલુકા નુ કાલસારી ગામ આવેલછે ત્યા સર્વનમ્બર 257પેકી 1સર્વનમ્બર આવેલ છે તે જમીન ગૌવચર ની હોયઅને વહીવટી તંત્ર ને જાણહોવાછતાં તે જમીન 100રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ થયેલ છે તેવા પ્રુફઅરજદાર દ્વારા વિસાવદર મામલતદાર ને આપેલ છતાં સરકાર તંત્રદ્વારાગૌવચરની જમીન છૂટીકરાવવા માટે કોઈપણ પગલાં ભરેલ નહીં તો શુ તાલુકા મા થયેલ ગૌવચર ની જમીન ઉપર થયેલ પેસકદમી મા સરકારી બાબુ ઓની મિલીભગત છેકે પછી રાજકીય પ્રેસર છે તે સમજાતુંનથી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.