સાયલા મામલતદાર કચેરી ખાતે ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kllgopqgqu4hdlk2/" left="-10"]

સાયલા મામલતદાર કચેરી ખાતે ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું.


હાલના સમયમાં ચૂંટણીના ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સંગઠનો દ્વારા આંદોલનો ચાલુ છે જ્યારે સાયલા તાલુકા મામલતદાર કચેરી ખાતે રેશનીંગ દુકાનદારો એ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ઘણા સમયથી પડતા માંગણીઓને લઈને પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ .એન. ત્રિવેદી ના નેતૃત્વ હેઠળ સાયલા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમયમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફેર પ્રાઈઝ શોપ્સ એસોસીએશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું લેખિતમાં જણાવ્યું. જેમાં ખાસ ઉપસ્થિત ફેર પ્રાઈઝ શોપ્સ ના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ. ત્રિવેદી, પ્રદીપભાઈ, વગેરે જેવા આગેવાનો મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ‌.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]