જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા કક્ષાના ૭૬મા ગણતંત્ર પર્વની ઉજવણી - At This Time

જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા કક્ષાના ૭૬મા ગણતંત્ર પર્વની ઉજવણી


જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા કક્ષાના ૭૬મા ગણતંત્ર પર્વની ઉજવણી

જિલ્લા કક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય, નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, સાવરકુંડલા – લીલીયા પ્રાંત અધિકારીશ્રી સહિત આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, શિક્ષણ, પોલીસ, મહેસૂલ, નગરપાલિકા, વન, ૧૦૮ સેવા, ફાયર સેવા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીગણ, ખેલાડીઓ તેમજ નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image