ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાની ડીલીવર આપનાર તથા ડીલીવરી લેનાર કુલ-૦૫ આરોપીને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪.૦૫૦ કિ.ગ્રા. મળી કુલ રૂ.૯,૦૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાની ડીલીવર આપનાર તથા ડીલીવરી લેનાર કુલ-૦૫ આરોપીને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪.૦૫૦ કિ.ગ્રા. મળી કુલ રૂ.૯,૦૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ જીલ્લામાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે ડી.સી. સાકરીયા, પો.ઇન્સ. એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓની સુચના મુજબ આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ બ.નં-૯૦૦ ને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે ઇડર તાલુકાના સાબલવાડ ગામની સીમમાં બોલેરો ગાડી લઇ માદક પદાર્થ ગાંજાની ડીલીવરી આપવા આવેલ બે ઇસમો તથા હ્યુડાઇ કંપનીની વર્ના ગાડી લઇ ડીલીવરી લેવા માટે આવેલ ત્રણ ઇસમો માદક પદાર્થ ગાંજાની ડીલીવરી આપતા હતા દરમ્યાન પકડાઇ જતાં ઇડર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કબજે લીધેલ મુદ્દામાલ
કબજે કરેલ વસ્તુ
વજન સંખ્યા
કિંમત રૂપિયા
માદક પદાર્થ ગાંજો
૪.૦૫૦ કિ.ગ્રામ
४०,५००/-
મોબાઇલ
નંગ-૦૨
१०,०००/-
મહિન્દ્રા બોલેરો
GJ 08 AE 6678
४,५०,०००/-
હ્યુડાઇ વર્ના
GJ 01 KQ 0944
४,००,०००/-
८,००,५००/-
કુલ કિંમત
આરોપીઃ-
(૧) હોનાભાઇ ભાડાભાઇ બુબડીયા રહે વલસાડી તા. પોશીના જી. સાબરકાંઠા
(૨) રમેશભાઇ નવલાભાઇ બુબડીયા રહે વલસાડી તા. પોશીના જી. સાબરકાંઠા
(૩) ઇમ્તીયાઝભાઇ મુખત્યારભાઇ શેખ રહે. પરીક્ષીતલાલ નગર, બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ
(૪) ફિરોજખાન રહીમખાન પઠાણ રહે. બુધાલાલની ચાલી, દાણીલીમડા, ગામ સાલમ અમદાવાદ
(૫) મોહમંદ આકીબ ઉસ્માનભાઇ અંસારી રહે. પરીક્ષીતલાલ નગર, બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ
કામગીરી કરનાર કર્મચારી:-
શ્રી.કે.બી.ખાંટ, પો.સ.ઇ., એસ.ઓ.જી., અ.હે.કોન્સ. ભાવેશકુમાર, અ.હે.કોન્સ. ભાવિનભાઇ, આ.પો.કોન્સ. જયરાજસિંહ, આ.પો.કોન્સ. નિકુંજભાઇ, ડ્રા.હે.કોન્સ. દશરથભાઇ
(ડી.સી.સાકરીયા) પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
