સાબકાંઠા જિલ્લાનાં ઈડર મુસ્લિમ ભાઈઓની ઉપત્સ્થી માં - At This Time

સાબકાંઠા જિલ્લાનાં ઈડર મુસ્લિમ ભાઈઓની ઉપત્સ્થી માં


સાબકાંઠા જિલ્લાનાં ઈડર મુસ્લિમ ભાઈઓની ઉપત્સ્થી માં ગુજરાત સહિત દેશની સદભાવના અને ભાઈચારા નો માહોલ બનાવી રહી તે માટે ઈડર મોટા કસ્બા જમાત તરફથી આયોજિત ટુર દેશ ની ઉન્નતિ વિકાસ અને દેશ આગળ વધે અને ભાઈચારો બની રહે તે માટે દુઆ કરવામાં આવી હતી ખવાઝા મોઇનુદ્દીન ચિશ્તી રેહમતુલ્લા અલય્હે ના દરબારમાં ફુલો અને ચાદર ચડવામાં આવી હતી અને ખાવાઝા મોઇનુદ્દીન ચિશ્તી ના દરગાહના શરીફ ના ખાડીમને તમામ ઇડર મુસ્લિમ ભાઈઓની સાથે તહે દિલથી દુઆ કરી ટુરના સંચાલક પ્રમૂખ હાજી હારુન પઠાણ અને આસિફ બેલીમ ( ઉપ પ્રમૂખ ) ફરહાન પઠાણ અને જાફર બેલીમ સંજય પઠાણ સરફરાઝ નાગોરી અને અમજદ પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું
. સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.