ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ નો 19 મી એ શપથવિધિ સમારોહ.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગીતાબેન પટેલ શપથવિધિ તારીખ 19 બુધવારના રોજ રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે
જેમાં તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે
રાજકોટમાંથી પણ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દીપ્તિબેન સોલંકી સહિત શપથવિધિ સમારોહ મા હાજરી આપશે.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
