જેતપુર નજીકથી કેનાલમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો - At This Time

જેતપુર નજીકથી કેનાલમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો


જેતપુરના બોરડી સમઢીયાળા અને થાણાગલોળ ગામ વચ્ચેની કેનાલ માંથી મળી આવ્યો મૃતદેહ

કેનાલના પાણીના મૃત હાલતમાં દિપડા નો મૃતદેહ મળી આવ્યો

Ashish patdiya jetpur

ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી

ભાદર કેનાલમાં નહિવત પાણીમાંથી દિપડા નું મૃતદેહ મળી આવતા ચકચાર

દીપડાના મૃતદેહને પીએમ માટે જુનાગઢ ખસેડવા માટેની તજવીજ હાથ ધરી


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.