ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની ધારી સર્કિટ હાઉસ ખાતે વિચાર ગોષ્ટિ બેઠક યોજાય - At This Time

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની ધારી સર્કિટ હાઉસ ખાતે વિચાર ગોષ્ટિ બેઠક યોજાય


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની ધારી સર્કિટ હાઉસ ખાતે વિચાર ગોષ્ટિ બેઠક યોજાય

અમરેલી ધારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષીણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર ના આદેશ થી તેમના માર્ગદર્શન હેઠળ આજરોજ ધારી સર્કિટ હાઉસ ખાતે વિચાર ગોષ્ટિ બેઠક યોજાય ધારી ઠાકોર સેના કારોબારી માં આગામી દિવસોમાં ખડખડ વેલનાથ ધામ મુકામે યોજાનાર કાર્યક્રમ ધારી માં ઠાકોર સેના સંગઠન મજબૂત કરવા ઉપર ભાર પૂર્વક પરામર્શ સમાજમાં વ્યસન મુક્તિ મુહિમ તેજ બનાવવી ધારી તાલુકાના ગામડાના ગ્રામ્ય વિસ્તારો વ્યસન મુક્તિ શિબિરો યોજવી યુવાનો દ્વારા સમાજ માં અવરનેસ જાગૃતિ લાવવા નું આયોજન કુરીવાજો ત્યાગવા જેવા અનેક મુદ્દા ઉપર પરામર્શ કરવા યુવા ગોષ્ટિ ધારી સર્કિટ હાઉસ ખાતે મળેલ કારોબારીમાં ધારી તાલુકા ઠાકોર સેના પ્રમુખ રમેશ ભારોલા ઉપ પ્રમુખ પરેશ સાપરીયા ઉપ પ્રમુખ કલ્પેશ મોલાડીયા મહામંત્રી વિક્રમ પાટડિયા સગેઠન મંત્રી નરેશ પાટડિયા જયસુખભાઈ સીરવડ સલેશ પાટડિયા પેમપરા અરવિંદભાઈ ડાયમંડ ઉધોગ મગનભાઈ રાફુચા ભનુભાઈ કુંકાવા રમેશભાઈ માલણીયા ડાયમંડ ઉધોગ વિપુલ સિસણાદા વગરે ધારી ખાતે મળેલ સર્કીટ હાઉસ કારોબારીમાં હાજરી આપેલ હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.