આણંદની ત્રણેય નગરપાલિકાનું રિઝલ્ટ
આણંદની ત્રણેય નગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ મતગણતરી સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓડ ખાતે 50 પોલીસ જવાનો, બોરીયાવી ખાતે 96 પોલીસ જવાનો, આંકલાવ ખાતે 75 પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
