ખંભાત નગરપાલિકામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો
ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો થયો.કોંગ્રેસના સભ્યોએ એજન્ડા ફાડ્યાનો પ્રમુખનો આક્ષેપ; ગઈકાલે ભાજપના 6 અને અપક્ષના 2 મળી કુલ 8 સભ્ય એ રાજીનામા આપ્યા હતા.
ખંભાત નગરપાલિકામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો. બોર્ડ બેઠક પહેલાથી જ પાલિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ગઈકાલે ખંભાત નગરપાલિકામાં 8 જેટલા સભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. સત્તા પક્ષના સભ્યોએ એકાએક રાજીનામું આપી દેતાં ખંભાત શહેરના રાજકારણ ગરમાયું છે
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.