સાબરકાંઠા હિંમતનગર માં i20 કાર માં લાગી આગ
નમસ્કાર, તમે જોઈ રહ્યાં છો At This Time News, અને હું છું નવાજપઠાણ. હમણા મળતી સૌથી તાજી માહિતી હિંમતનગર શહેરમાંથી આવી રહી છે, જ્યાં ગઈકાલે રાતે સુકૂન સોસાયટી સામે I20 કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી
આ ઘટનાનું સ્થળ છે હિંમતનગરની સુકૂન સોસાયટી સામેનો વિસ્તાર પાર્ક કરેલી I20 કારમાં અચાનક આગ લાગી. કાર એકલીજ પાર્ક કરેલી હતી અને અંદર કોઈ હાજર નહોતું
કારમાં ભયંકર ધૂમાડો અને આગ દેખાઈ. લોકો તાત્કાલિક બહાર દોડી ગયા અને આગને જોવી. તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી
ફાયર બ્રિગેડના જવાનોને સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. સદનસીબે કોઈ પણ જાનહાની ન થઈ છે, પરંતુ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે
પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ ઇલેક્ટ્રિકલ શૉર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ અધિકારીઓ વધુ તપાસમાં છે
આવી ઘટનાઓ વાહન માલિકો માટે ચેતવણીરૂપ છે – વાહનની રેખચાલન અને ઇલેક્ટ્રિકલ સીફ્ટી તપાસવો અત્યંત આવશ્યક છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો At This Time News સાથે.
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે
