ખીજડીપ્લોટ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત
ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ખીજડીપ્લોટ ખાતે યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજીત લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
