સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time

સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો


અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે સેવા ના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થી હનુમાન જયંતિ સુધી 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો.
મિત્રો તમે જાણો છો કે ઉનાળામાં ઘણાય બધા પક્ષીઓ તરસના કારણે મૂત્યું પામે છે તે નિમિત્તે આજ રોજ મોડાસા મા પાણી ના કુંડા લગાવામાં આવ્યાં આ કાર્યક્રમ મા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ના તમામ સભ્યો હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌ ટ્રસ્ટી શ્રી ઓ તમામ દાતાશ્રીઓ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image