રાજકોટ શહેર વોર્ડનં.૧૫ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાય. - At This Time

રાજકોટ શહેર વોર્ડનં.૧૫ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાય.


રાજકોટ શહેર વોર્ડનં.૧૫ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાય.

રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિધાનસભા ૬૮ વોર્ડનં.૧૫ અનુસૂચિત મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે ની સૂચના અનુસાર સંવિધાન વાંચન દિવસ કાર્યક્રમ અંતર્ગત શહેર અનુ.જાતી મોરચાના પ્રમુખ રતાભાઇ પરમાર, શહેર અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન પારધી, વોર્ડના કાર્યકર્તા બીપીનભાઈ પરમાર, રમેશભાઈ ચાવડા, જીતુભાઈ ચાવડા, દિપકભાઇ પરમાર, તુલસીભાઈ પરમાર, પરેશભાઈ સોલંકી, રમેશભાઈ રાઠોડ, પ્રેમભાઈ રાઠોડ, વિજય ખીમસુરીયા, જયંતીભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, કિશોરભાઈ મકવાણા, ખુશાલ પરમાર, પ્રવીણભાઈ ચાવડા, શ્રદ્ધાબેન સોલંકી, લક્ષ્મીબેન સોલંકી, જયાબેન પરમાર, શાંતુબેન જાદવ, કમુબેન પરમાર સંવિધાન વાંચન દિવસ કાર્યક્રમમાં વોર્ડ માંથી બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image