ઉદ્યોગપતિ અને વેપારીઓ દ્વારા રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી વડોદરા
ઉદ્યોગપતિ અને વેપારીઓ દ્વારા રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી
વડોદરા
રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિજીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ઉદ્યોગપતિ અને વેપારીઓ દ્વારા તેમનું ભવ્ય સામૈયું યોજીને તેમજ તેમના માંગલિક પ્રવચન સાંભળીને તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
ગાંધીનગર ખાતે આવેલ યશ પરિશર , પિયુડી રોડ ખાતે રાષ્ટ્રીય સંતો આચાર્ય સંજય મુનિજી પધાર્યા હતા જ્યાં ઉદ્યોગપતિ , વેપારીઓ અને શ્રાવિકાઓ દ્વારા તેઓનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આચાર્ય ભગવંત દ્વારા માંગલિક પ્રવચન આપવામાં આવ્યા હતા. સાથે જ ભજન સંધ્યા (ભાવના) નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામને રક્ષા પોટલી અને યંત્ર આપી ને શુભ આશીર્વાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
