ગાંધીનગર: બ્રેકીંગ.. (જીતેન્દ્ર ઠાકર)
ગાંધીનગર સરગાસન ટી.પી.9 વિસ્તારના "લીમડા ગ્રુપ"નાં સભ્યો શ્રી મધુભાઇ લાડુમોર અને રાજુભાઇ દેવનંદન મહાકુંભ સ્નાન કરીને પરત આવતા તેઓનું સ્વાગત,સન્માન લીમડા ગ્રુપ ના સિનિયર સીટીઝનો દ્વારા કરવામાં આવેલ.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
