દહેગામમાં દંપતીના ડખ્ખામાં સશસ્ત્ર ધીંગાણું, ટોળું તલવાર લઈને તૂટી પડતાં બેના મોત; 13 લોહીલુહાણ - At This Time

દહેગામમાં દંપતીના ડખ્ખામાં સશસ્ત્ર ધીંગાણું, ટોળું તલવાર લઈને તૂટી પડતાં બેના મોત; 13 લોહીલુહાણ


ગાંધીનગર જિલ્લાના દહેગામમાં છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે ચાલતા ઝઘડા ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા જતાં સશસ્ત્ર ધીંગાણું થતા બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13 લોકોને ઈજા પહોંચી છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.