રણવીર સિંહની ડોન 3 ફિલ્મનું શૂટિંગ ફરી લંબાઇ ગયું - At This Time

રણવીર સિંહની ડોન 3 ફિલ્મનું શૂટિંગ ફરી લંબાઇ ગયું


એક રિપોર્ટના અનુસાર, ફરહાન અખતરના કારણે આ ફિલ્મનું શૂટિંગ લંબાઇ રહ્યું છે. ફરહાન હાલ પોતાના અન્ય એક પ્રોજેક્ટને પ્રાધાન્ય આપીને તેના પર કામ કરી રહ્યો છે. હાલમાં જ તેણે ફિલ્મ  ૧૨૦ બહાદુરની ધોષણા કરી હતી. આ ફિલ્મમાં ફરહાન મેજર રોલ કરી રહ્યો હોવાથી તે આ ફિલ્મને પહેલા પુરી કરવા માંગે છે.

ફરહાન અખ્તર ડોન ૩ અને ૧૨૦ બહાદુર ેમ બન્ને ફિલ્મો પર સાથે કામ કરી શકે તેમ નથી. તેવામાં તે કોઇ ઉતાવળ કરવા માંગતો નથી. કહેવાય છેકે, ફરહાન ૧૨૦ બહાદુરનું શૂટિંગ પુરું કર્યા પછી જ ડોન ૩ને આગળ વધારશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.