*સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભારતીબેન પટેલ ના ઘરે સ્માર્ટ મીટર અંગે માહિતી આપી* - At This Time

*સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભારતીબેન પટેલ ના ઘરે સ્માર્ટ મીટર અંગે માહિતી આપી*


*સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભારતીબેન પટેલ ના ઘરે સ્માર્ટ મીટર અંગે માહિતી આપી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

આજે તલોદ તાલુકાના નવલપુર મુકામે ઉત્તર ગુજરાત વીજ કંપની ના સુપરિન્ટેન્ડિંગ ઈજનેર વી એમ કટારા, કાર્યપાલક ઈજનેર આર ડી વરસાત અને નાયબ ઈજનેર વી આર બારોટ તથા આર એમ ડામોર ની ટીમે સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભારતીબેન પટેલ ના ઘરે સ્માર્ટ મીટર અંગે માહિતી આપી હતી અને તેમના ઘરેથી સ્માર્ટ મીટર લગાવી શરૂઆત કરી હતી.જિલ્લા પ્રમુખે યુ જી વી સી એલ ના આ કામને બિરદાવ્યું હતું અને જનતાને પણ સ્માર્ટ મીટર લગાવી પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવવા સંદેશો આપ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.