જસદણ તાલુકાના આટકોટ ગામે સમસ્ત પરવાડીયા પરીવાર દ્વારા મહા શિવપુરાણ કથા તેમજ ભવ્ય શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું
(રીપોર્ટ કરશન બામટા)
જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલા સમસ્ત પરવાડીયા પરિવારના સુરાપુરા વશરામ બાપાના સાનિધ્યમાં ભવ્ય મહા શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ ભવ્ય શિવ વિવાહનું આયોજન કરવામાં પણ આવ્યું હતું. વ્યાસપીઠ પર દીપકભાઈ શાસ્ત્રી, છોટે ડોંગરેજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. તારીખ 10ના રોજ મનસુખભાઈ વસોયા તેમજ કાજલબેન વઘાસિયા પધારશે. દરેક ભક્તજનોને પધારવા પરવાડીયા પરીવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથામાં આવતા દરેક ભક્તજનોને બંને ટાઈમ મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
