આંગણવાડી કેન્દ્ર ખાતે પાલક સર્જન કાર્યક્રમ યોજાયો પાલિકા પ્રમુખ નારોલા ની ઉપસ્થિતિ માં શિશુ એ ઉત્સાહ ભેર ભાગ લીધો - At This Time

આંગણવાડી કેન્દ્ર ખાતે પાલક સર્જન કાર્યક્રમ યોજાયો પાલિકા પ્રમુખ નારોલા ની ઉપસ્થિતિ માં શિશુ એ ઉત્સાહ ભેર ભાગ લીધો


દામનગર શહેર માં વોર્ડ નં ૬ ના આંગણવાડી કેન્દ્ર નં ૧૦૪ કોર્ડ ૯૬ ખાતે આઈ સી ડી એસ લાઠી  ના માર્ગદર્શન હેઠળ પાલક સર્જન કાર્યક્રમ યોજાયો જેમાં સંચાલક બીનાબેન કુંનતિયા અસ્મિતાબેન ચૌહાણ દ્વારા  બાલ્ય વયે જ બાળકો માં સર્જનાત્મક શક્તિ વિકસે તે માટે પાલક સર્જન કાર્યક્રમ દ્વારા બાળકો ને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ કરવા પ્રેર્યાં હતા જેના મોટા પ્રમાણ માં બાળકો અને વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતા પાલક સર્જન કાર્યક્રમ અંતર્ગત બાળકો માં સર્જનાત્મક વૃત્તિ વધે તેવા અભિગમ સાથે ચિત્રો રંગપૂર્ણિ યોજાય હતી ખૂબ ઉત્સાહ ભેર બાળકો એ ભાગ લીધો હતો 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.