કોડીનાર સોમનાથ એકેડેમી 12 માં અભ્યાસ કરતી વાઢેર દિક્ષિતાબેન માવજીભાઈ એ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૦ મીટરના 100 મીટર માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર -૧૭ જિલ્લા કક્ષાની aethletcs સ્પર્ધા તારીખ – ૦૩/૦૨/૨૦૨૫ ની સોમનાથ એકેડેમી મુકામે યોજાય હતી.
જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનો એ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ DLSS માં અભ્યાસ કરતાં વાઢેર દીક્ષિકાબેન માવજીભાઈ ને ૧૦૦ .મી તેમજ ૨૦૦ .મી દોડ માં ભાગ લીધો હતો. જેમા બંને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. અને આગમી સમયમાં રાજ્ય કક્ષા ખાતે રમવા જશે. આ વિજેતા ખેલાડી ને શાળા પરિવાર વતી સોમનાથ એકેડેમી ના પ્રમુખશ્રી કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી કાનજીભાઈ ભાલીયા સાહેબ, કબડ્ડી રમતના ડિસ્ટ્રિક્ટ કોચ રીટાબેન ચૌધરી, DLSS મેનેજર રણજીતભાઈ દાહીંમાં સાહેબ, સ્પોસ્ટ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી aethletcs કોશ મિસ્ત્રી ગજાનંદ તેમજ દિનેશભાઈ ડોડીયા બાબુભાઈ ગોહિલ અને સોમનાથ શાળા પરિવાર વતી આ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ અને આવનારા સમયમાં હજુ પણ વધુમાં વધુ સારું પરિણામ રાજ્ય લેવલે તેમજ નેશનલ લેવલે પરિણામ મેળવીને શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. 2024 માં મહારાષ્ટ્ર નાગપુર મુકામે 200 મીટર નેશનલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પણ શાળા તેમજ ગુજરાતનું નામ પસંદ કર્યું હતું
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે
