રાજકોટમાં જુના દસ્તાવેજ સાથે ચેડાનો રાફડો ફાટ્યો
રાજકોટમાં જુના દસ્તાવેજ સાથે ચેડાનો રાફડો ફાટ્યો
નોધણી વિભાગમાં જુના દસ્તાવેજ સાથે થયા ચેડાના પડઘા તમામ કચેરીમાં
પડ્યા
રાજકોટ અભિલેખાગરના અધિક્ષકને ગાંધીનગરનું તેડુ
23ના મહેકમમાં માત્ર 4 વ્યક્તિથી કામ લેવાય રહ્યું:સલામતીને લઈ પ્રશ્નો ચાર માળનું બિલ્ડીંગ રાજાશાહી લેખો સહિતના અઢળક દસ્તાવેજોથી ભરેલુ રાજકોટ કલકેટરે સીધુ મોનીટરીંગ કર્યું શરૂ
અભિલેખાગારમાં રહેલા જુના દસ્તાવેજો સાથે ચેડા થયા હશે કે કેમ જાણકારો માં ચર્ચા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.