ગઢડા પો.સ્ટે.નો મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૧૯,૯૯૯/- નો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી. બોટાદ - At This Time

ગઢડા પો.સ્ટે.નો મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૧૯,૯૯૯/- નો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી. બોટાદ


(રિપોર્ટ અસરફ જાંગડ)
મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી.ના પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા ને મળેલ બાતમી આધારે ગઢડા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૦૦૦૪૨૫૦૨૪૨/૨૦૨૫ બી.એન.એસ. ની કલમ ૩૦૩(૨) મુજબનાં કામે ચોરાયેલ મોબાઇલ ફોન સાથે આરોપી કિરણભાઇ ઉર્ફે અક્ષયભાઇ અજયભાઈ વણોદીયા ઉ.વ.૨૦ ધંધો. મજુરી રહે. ગઢડા પાવરહાઉસ સામે શીરવાણીયા તા.ગઢડા જી.બોટાદ વાળાને પકડી પાડી ગુન્હાના કામે ચોરી થયેલ વન પ્લસ કંપનીનો ONE PLUS NORD CE 3 LITE 5G મોડલનો મોબાઇલ ફોન કી.રૂ.૧૯,૯૯૯/- નો કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image