સમસ્ત રતનપર ગામ તરફથી અબોલ પશુઓના ઘાસચારા માટે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 47670 નું દાન આપવામાં આવ્યું - At This Time

સમસ્ત રતનપર ગામ તરફથી અબોલ પશુઓના ઘાસચારા માટે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 47670 નું દાન આપવામાં આવ્યું


(કનુભાઈ ખાચર)
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં જીવદયા પ્રેમી જીવ દયા એજ પ્રભુ સેવા હાથે તે સાથે દિલથી દાન
મકરસંક્રાંતિ મહાપર્વ પ્રસંગની શુભ શરૂઆત રતનપર ગામ સમસ્ત તરફ થી રૂ. 47670 (સુડતાલીસહજાર છસ્સો સિતેર) હ. વલ્લભભાઈ નંદાણી તથા (રામદેવપીરના પરમસેવક)ગિરધરભાઈ સાતનીયા પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓના ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા રતનપર ગામ સમસ્ત ને હૃદય પૂર્વક આભાર અભિનંદન પાઠવી ધન્યતા અનુભવે છે પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ જીવદયા પ્રેમીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image