સાબરકાંઠા જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હરાજી રાબેતા મુજબ
સાબરકાંઠા જિલ્લામાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી) તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રાબેતા મુજબ ચાલુ રહી હતી જેમાં ખેડૂતો પોતાનો પાક વેચવા અને વેપારી ખરીદવા હાજર રહી હરાજી ચાલુ રાખી હતી. જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બંધ રહેવા બાબત પ્રસિધ્ધ થયેલ સમાચાર અનુસંધાને ખેડૂત મિત્રો અને વેપારીઓને આ જાણ અર્થે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
abidali bhura
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.