અમરેલી એમોઝોન પાર્ક ની સામેથી એક ટ્રક આઇશર ચોરાઈ જતાં ચિતલ ગામેથી ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ - At This Time

અમરેલી એમોઝોન પાર્ક ની સામેથી એક ટ્રક આઇશર ચોરાઈ જતાં ચિતલ ગામેથી ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ


તા. 06-09-2022

અમરેલી એમોઝોન પાર્ક ની સામેથી એક ટ્રક આઇશર ચોરાઈ જતાં ચિતલ ગામેથી ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ

અમરેલી નેત્રમ કમાન્ડ કંટ્રોલ તથા અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ સાહેબ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસે મને એક આવક અરજી નંબર B.43/2022 આજ રોજ તા.૦૬/૦૯/૨૦૨૨ જૈના અરજદાર આશીફભાઇ રહીમમાઇ અગવાન રહે અમરેલી જન દેરાસર વાળા ખેંચ જે અરજી મને બતાવતા મારી પુછપરછ કરતા લખાવું છું કે આ અરજી મેં કરેલ છે.આજથી આશરે મેં બે મહિના પહેલા હરીયાણાથી ખરીદેલ આઇસર ટ્રક જેના રજી નં.HR69-C-3756 અમરેલી બાયપાસ પાસે એમેઝોન કોમ્પલેક્ષની સામે મોમાઇ ઢાબાની બાજુમાં પાર્કીંગ કરી છેલ્લા દશેક દિવસથી પાર્કીંગ કરી ત્યાં રાખેલ હતો અને જે આઇસર ટ્રક ગત તા.૦૫/૦૯ ૨૦૨૨ના સત્રીના આશરે નવેક વાગ્યા સુધી ત્યાં હતો બાદ આજ રોજ સવારના આશરે આઠેક વાગ્યે હું ત્યા જતા આ નારો આઇસર ટ્રક જોવામાં આવેલ નહિ જેથી મે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશને મારો આઇસર ટ્રક ગત તા.૦૫/૦૯/૨૦૨૨ ના રાત્રીના નવેક વાગ્યાથી આજરોજ તા.૦૬/૦૯ ૨૦૨૨ ના સવારના આઠેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમ લઇ ગયો હોવાની અરજી આપેલ હતી અને તે અરજીની તપાસ કરતા તમો પોલીસને આજરોજ બપોરના આશરે બેએક વાગ્યા દરમ્યાન ચિત્તલ ગામથી બીનવારસી મળી આવેલ હોય જે તમો પોલીસે મારો આઇસર ટ્રક જે-તે સ્થિતીમાં મને પરત સોપી આપેલ છે.અને હું તમો પોલીસની કામગીરીથી સંતુષ્ટ છું.ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલેન્શ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ અમરેલી નેત્રમ કમાન્ડ કંટ્રોલના મદદથી કામગીરી હાથ ધરવામાં આવી…

રિપોર્ટ :-અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon