ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર તાલુકામાં જમીન ધોવાણ નું સર્વે કરવા ધારાસભ્ય ની માંગ - At This Time

ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર તાલુકામાં જમીન ધોવાણ નું સર્વે કરવા ધારાસભ્ય ની માંગ


ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર તાલુકામાં જમીન ધોવાણ નું સર્વે કરવા ધારાસભ્ય ની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં તથા બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકામાં ભારે વરસાદ અને પૂરના પાણી ના કારણે ખેડૂતોને જમીન ધોવાણ અને પાકોનું નુકશાન થવા પામ્યું છે તેથી ધંધુકા વિધાનસભા ના ચારેય તાલુકામાં જમીન ધોવાણ નો સર્વે કરવા ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા રાજ્યના કૃષિ મંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટર : રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image