પેહલગામમાં બનેલી દુર્ઘટનામાં મૃતકોની આત્મશાંતિ અને ઇજાગ્રસ્તોની સુખાકારી માટે શ્રદ્ધાંજલિ અર્પિત - At This Time

પેહલગામમાં બનેલી દુર્ઘટનામાં મૃતકોની આત્મશાંતિ અને ઇજાગ્રસ્તોની સુખાકારી માટે શ્રદ્ધાંજલિ અર્પિત


(રીપોર્ટ હિરેન દવે)
આજે ગ્રીષ્મ પારાયણની પાવન શરૂઆત સાથે જ ધાર્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. પ્રથમ દિવસે વિશેષ ધૂન પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પેહલગામમાં બનેલી દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના આત્માને શાંતિ અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓના વહેલી તકે સ્વસ્થ થવાની શુભકામનાઓ સાથે શાંતિ પ્રાર્થના કરવામાં આવી. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક સહભાગી થઈ આ વિશેષ ચિંતન કાર્યક્રમમાં જોડાઈ કરુણાધૂન અને શાંતિમંત્રોથી વાતાવરણ પવિત્ર બનાવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image