**ઝાલોદમા પહલગામ આતંકી હુમલા સંદર્ભે ધંધા-રોજગાર બંધ પાળી વિરોધ વ્યક્ત કરાયો** - At This Time

**ઝાલોદમા પહલગામ આતંકી હુમલા સંદર્ભે ધંધા-રોજગાર બંધ પાળી વિરોધ વ્યક્ત કરાયો**


ઝાલોદમા પહલગામ આતંકી હુમલા સંદર્ભે ધંધા-રોજગાર બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો
કશ્મીર ખાતે પહલગામમા આતંકી હુમલા અનુસંધાને ઝાલોદ સર્વે સમાજ એકજુઠ થઈ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.ત્યારે આ કાર્યક્રમમા બાઈક રેલી,પગપાળા મૌન રેલી,ભરત ટાવર ખાતે સાંજના (૭) કલાકે મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આહવાન કરાયુ છે,તેમજ આ સંદર્ભે નગરમા અનિચ્છનીય ઘટના ના બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image