ગાંધીનગરના વિરોધ પક્ષના નેતા વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વીર શહીદ ફાયરમેન રણજીતસિંહ ઠાકોર ને પરિવારને આર્થિક સહાય બાબતે પત્ર લખી રજૂઆત કરી
ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વીર શહીદ ફાયરમેન રણજીતજી કાંતિજી ઠાકોર ગામ-ઉનાવા, તા.જી.ગાંધીનગરનાં પરિવારને આર્થિક સહાય સત્વરે મળે તે માટે મેયરશ્રી ગાંધીનગર મહાનગરપાલિકા, કમિશ્નરશ્રી ગાંધીનગર મહાનગરપાલિકા, પ્રમુખશ્રી ગાંધીનગર તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર તાલુકા પંચાયતને પત્ર લખી માંગ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
