*હરસોલ માં 76 માં પ્રજાસત્તાક દિવસની KC સિક્યુરિટી ઓફિસ આગળ ધ્વજ વંદન કરવામાં આવ્યો*
*હરસોલ માં 76 માં પ્રજાસત્તાક દિવસની KC સિક્યુરિટી ઓફિસ આગળ ધ્વજ વંદન કરવામાં આવ્યો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
આજરોજ 76 માં પ્રજાસત્તાક દિવસના પ્રસંગે હરસોલ ચોકડી આવેલ KC સિક્યુરિટી અને શ્રી અભેશ્રી એવન્યુ શોપિંગના આગળ રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ન્યુ ઇન્ડિયા રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચતુર્વેદી તથા KC સિક્યુરિટી ના ઓનર જગદીશભાઈ (EX ARMY ), શૈલેષભાઈ અમીન ઇન્કમટેક્સ ઓફિસર, કરસનભાઈ, હરસોલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરેશભાઈ પટેલ અને મનોજભાઈ તેમજ શોપિંગના વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અમિતભાઈ ચતુર્વેદી તરફથી વિકલાંગ બાળકો અને બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આશ્રમ શાળાના બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી. અને છેલ્લે દરેકને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
