ખેડૂતો માટે શિયાળુ પિયત માટે ભાદર 1 ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું
કુલ છ પાણ આપવાનું ભાદર સિંચાઇ વિભાગ દ્વારા કરાયું આયોજન
ભાદર 1 ડેમ માંથી કેનાલ મારફત સિંચાઇ માટે નું 6 પાણ આપવામાં આવશે
જેતપુર,ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સહિત આસપાસ ના કુલ 46 જેટલા ગામોની જમીનને થશે પિયત નો લાભ
8500 હેકટર જમીન ને પિયત માટે નો થશે લાભ
2400 જેટલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી
150 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવશે
પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે
