વડનગર તાલુકા નું પેટા આરોગ્ય કેન્દ્ર સુંઢીયા અંતર્ગત તમાકુ નિયંત્રણ ફોકલ ગ્રુપ ડિસ્કાશન્ આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

વડનગર તાલુકા નું પેટા આરોગ્ય કેન્દ્ર સુંઢીયા અંતર્ગત તમાકુ નિયંત્રણ ફોકલ ગ્રુપ ડિસ્કાશન્ આયોજન કરવામાં આવ્યું હતું


વડનગર તાલુકા નું પેટા આરોગ્ય કેન્દ્ર સુંઢીયા અંતર્ગત તમાકુ નિયંત્રણ ફોકલ ગ્રુપ ડિસ્કાશન્ આયોજન કરવામાં આવ્યું હતું

વડનગર તાલુકા નું પેટા આરોગ્ય કેન્દ્ર સુંઢિયા ૧ ના સ્ટાફ ફી.હે.વ તેમજ મ.પ.હે.વ દ્વારા . તમાકુ નિયત્રણ અંતર્ગત ફોકલ ગ્રુપ ડિસ્કશન્ નુ આયોજન્ કરવામા આવ્યું તેમા તાલુકા આરોગ્ય અધિકારી વડનગર ,તાલુકા સુપરવાઈઝર વડનગર તેમજ પ્રા.આરોગ્ય કેન્દ્ર કરબટિયા ના મેડિકલ ઓગીસર શ્રી દ્વારા સગર્ભા બહેનો ને તમાકુથી થતા નુકશાન વિશે સમજ આપવામાં આવી તેમજ તેમાં પેટા આરોગ્ય કેન્દ્ર સુંઢિયા ૧ તથા પ્રા.આ.કેન્દ્ર કરબટિયા નાઓછા હિમોગ્લોબીન્ વાળા સગર્ભા બહેનો ને પ્રોટીન ડબ્બા આપવામાં આવ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.