જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે બાઈક અકસ્માત - At This Time

જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે બાઈક અકસ્માત


જેતપુરના પીઠડીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો

રાજકોટ થી માણાવદર તરફ બાઈક પર જઈ રહેલા ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

બાઈક સ્લીપ થઈ જતા એક યુવાનને વધુ ઈજાઓ પહોંચી

સ્મિત હિતેશભાઈ ખંધેરીયા
ઉ.વ.19 ને વધુ ઇજાઓ પહોંચી

108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ રીફર કરાયો

યુવકને વધારે ઇજા પહોંચતા સારવાર અર્થે જુનાગઢ ખસેડાયો

અકસ્માત મામલે વિરપુર પોલીસે તપાસ હાથ ધરી છે

આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image