છેલ્લા ૯ વર્ષથી ટેન્ડરિંગ વગર ધમધમી રહ્યું છે રાજકોટ સરકારી સિવિલ હોસ્પિટલમાં ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરીયાના ભાઇનું ખાનગી મેડિકલ સ્ટોર
સિવિલ હોસ્પિટલની બહાર સુવિધા સાર્વજનિક મેડિકલ સ્ટોરનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ સ્ટોરની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી નથી સિવિલના મેડિકલ સ્ટોરમાં દવાઓની અછત
દર્દીઓ બહારની સુવિધા મેડિકલ સ્ટોરમાંથી પૈસા ખર્ચી દવા લેવા મજબૂર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
ટેન્ડર પ્રક્રિયા વર્ષ 2006માં કરવામાં આવી હતી,ત્યારબાદના વર્ષોમાં રિટેન્ડરીંગ નામે મેડિકલ સ્ટોર શરૂ રખાયો
વર્ષ 2016થી મૌખિક રીતે ટેન્ડર પ્રક્રિયાના નામે મેડિકલ સ્ટોર શરૂ
મેડિકલ સ્ટોર બંધ કરાવવાનો કોંગ્રેસનો વિરોધ
દર્દીઓએ હૈયા વરાળ ઠલાવી સિવિલના મેડિકલ સ્ટોરમાં દવાની અછત હોવાથી મુશ્કેલી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.