મેંદરડા ખાતે શ્રી માધવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી જુનાગઢ. મેંદરડા શાખા દ્વારા સભાસદોને વાર્ષિક ભેટ વિતરણ કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે શ્રી માધવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી જુનાગઢ. મેંદરડા શાખા દ્વારા સભાસદોને વાર્ષિક ભેટ વિતરણ કરવામાં આવેલ


શ્રી માધવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી. જુનાગઢ
મેંદરડા શાખા
માધવ બેંક દ્વારા માધવ બેંકમાં સભાસદોને વાર્ષિક ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું માધવ બેંક નાનામાં નાના સભાસદોથી ચાલતી બેંક છે જે મહિલાઓને પ્રધાનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલા મંડળની બહેનોને ₹1,00,000 ની લોન તથા સમૂહ લગ્ન ભેટ યોજના સોર ઉર્જા રૂફટોપ કન્યાદાન ચાંદલા યોજના વિદ્યાર્થીઓને લેપટોપ યોજના વગેરે ઉપયોગી ધિરાણ તેમજ બચત યોજનાઓ માધવ બેંક દ્વારા ચલાવવામાં આવે છે આ તકે મેંદરડા શાખા ના ચેરમેન હરસુખભાઈ વઘાસિયા વાઇસ ચેરમેન જયેશભાઈ પંચાસરા બેન્ક ડાયરેક્ટર મહેશભાઈ મહેતા શૈલેષભાઈ પરમાર દીપકભાઈ બલદાણીયા તેમજ ધીરુભાઈ ઢેબરીયા ખાસ ઉપસ્થિત રહી વાર્ષિક ભેટ વિતરણ માં સહયોગ આપેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.