ગાંધીનગર કોર્ટમાં 4 વર્ષ જૂના કોમર્શિયલ કેસમાં 48 કરોડનું ચૂકવણું કરી સમાધાન કર્યું
ગાંધીનગર કોર્ટમાં ગત શનિવારે લોક અદાલતનુ આયોજન કરાયુ હતુ. કોર્ટનુ ભારણ ઓછુ કરવાના હેતુ સાથે લોક અદાલતનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત રોજ ગાંધીનગર જિલ્લાની કોર્ટમાં એક દિવસમાં 8592 કેસનો નિકાલ થયો હતો અને 73 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કરાયો હતો. જ્યારે જીએસઆરટીસી સામે ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા કેસમાં 46 કરોડ રૂપિયા ચૂકવવા હુકમ કરાયો હતો.
રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
