આયુષ્માન આરોગ્ય મંદિર આધોઈ ૩ આધોઈ ની કન્યા શાળામાં મા T3 કૅમ્પ નું આયોજન કરવા માં આવ્યું
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે.અને આર. બી. એસ. કે.પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ T3 કૅમ્પ નું આયોજન આધોઈ ની કન્યા શાળા કરવા માં આવ્યું.
જેમાં એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરણ ભાઈ પાતર, આર. બી. એસ. કે. MO Dr. મીના બેન,આકાશ ભાઈ આર. બી. એસ. કે. સ્ટાફ ,CHO કાજલ બેન તેમજ શિક્ષક હાજર રહ્યા હતા.
જેમાં કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાક ના છ ઘટકો વિષે તેમજ આઈ.એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી.
જેમાં દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યું હતું. વજન,ઊંચાઈ તેમજ બી.એમ.આઈ પણ કરવામા આવ્યુ હતુ. અને તપાસણી કરવામાં આવી.
જે કિશોરી ના એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.