નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. - At This Time

નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે.


નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે.
મોરબી જિલ્લા પ્રમુખ તરીકે આ સંસ્થા માં ઘણા લાંબા સમય થી ઘનશ્યામસિંહ ઝાલા(રંગપર મોરબી)સેવા આપે છે. તેઓ એ પોલીયો, શારીરિક ખોડ ખાપણ વાળા બાળકો નાં વિવિધ કેમ્પ દ્વારા હજારો ઑપરેશન કરવી આપેલ છે.
ગુજરાત માંથી દિવ્યાંગ બાળકો ને રાજસ્થાન મોકલવા ન પડે અને મોરબી માં જ ઑપરેશન થાય એ માટે તેઓ ભવ્ય હોસ્પિટલ નું ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે જે ગુજરાત અને મોરબી માટે ખૂબ જ ગૌરવ ની બાબત કેહવાય.
આવનારાં સમય માં ગુજરાત નાં દિવ્યાંગ બાળકો ને અહી ઑપરેશન નો લાભ મળશે.
રાજકોટ નાં આપણા
લકઘીરસિંહ નું ઑપરેશન પણ ઘનશ્યામસિંહ ભાઈ એ રાજસ્થાન મોકલી આપી કરવી આપેલ જે ખૂબ સારી બાબત કેહવાય.
જે માટે મારી સર્વ ને આ હોસ્પિટલ માં યોગદાન આપવા વીનંતી છે. પુણ્ય નાં કામ માં ભાગીદાર બનવા સર્વ ને વીનંતી છે. વ્યસન પાછળ પૈસા ખર્ચવા કરતાં કોઈ હાથ પગ વિનાના બાળકો નાં જીવન પરિવર્તન માં સહભાગી બની પુણ્ય ભેગુ કરીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.