વિજાપુર ના જંત્રાલ ખાતે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા બી. સી. આઈ કાર્યક્રમ અંતર્ગત યોજાયો
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામમાં ઉમિયા માતાજી વાડીમાં કાર્યક્રમ યોજાયો
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બી.સી. આઈ કાર્યક્ર્મ અંતર્ગત વિજાપુર અને વડનગર તાલુકા ના 15 ગામોમાંથી 110 બહેનો સાથે મહિલા સશકિતકરણ લઈને કાર્યક્ર્મ યોજવામાં આવ્યો જેમાં સખી વન સ્ટોપ સેન્ટર ,મહેસાણા,મહિલાઓના હક અને અધિકારો, બેંક ની સરકારી યોજનાઓ પ્રાકૃતિક ખેતી,મહિલા લીડર શિપ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા સ્વ - સહાય જૂથ ની બહેનો દ્વારા સાબુ, ફિનાઈલ, પાઉડર માં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા અને બીજી બહેનો માટે પ્રેરણારૂપ બન્યા ઘેર બેઠે રોજગારી મળે તેના માટે તાલીમ આપવામાં આવી હતી
આજુબાજુના ગામડાઓમાંથી 100 થી 150 મહિલા મોટી સંખ્યામાં ઉપસ્થિત અને સ્ટાફ હાજર રહેલો હતો
રિપોર્ટર -મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
મો -9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
