સુરત ગરીબદાસ આશ્રમ ખાતે મહંત ભરતદાસ ને પાદુકા અર્પણ કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
સુરત નાના વરાછા ખાતે ગરીબદાસ આશ્રમ પરિસર માં મહંત ભરતદાસ ને ચરણ પાદુકા અર્પણ કરી સેવા પ્રદાન કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ગરીબદાસ આશ્રમ નાના વરાછા ખાતે યોજયેલ કાર્યક્રમ માં સેવાશ્રમ અંગે મનનીય વક્તવ્ય રબબર ગમે તેવું લાબું થાય પણ તેને ખેંચનર તો જોઈ એ ગણપતદાસ બાપુ ની પરંપરા નું ઉદાર દાયિત્વ ઉજળી આશા સાથે વડુંધામ વડોદરા મહીસાગર ના કિનારા ના ગામો સહિત પાંચ જેટલા આશ્રમો ધરાવતા ગરીબદાસ આશ્રમ પરંપરા સેવા પરમોધર્મ ભગવાન શ્રી રામ વનવાસ દરમ્યાન જેમ ભરત ને ગાદી સોંપી પાદુકુ અર્પણ કરી ઉત્તમ વ્યવસ્થા નું ઉંદર દાયિત્વ સોંપી હતી તેનું ઉદારણ આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ પોતા ની ચરણ પાદુકા મહંત ભરતદાસ ને અર્પણ કરી ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા ગરીબદાસ આશ્રમ પરિસર માં શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ ઉપસ્થિતિ માં સેવાશ્રમ અનેક અતિથિ અભ્યાગતો માટે શીતળ છાયો બને તેવા આશિષ પાઠવવા અનેક સંતો મહંતો ની પાવન નિશ્રા માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની ઉપસ્થિતિ ચરણ પાદુકા અર્પણ કરાય હતી અંકલેશ્વર ના ઝગડીયા સુરત વડું વડોદરા ચાણી વડોદરા સહિત પાંચ જેટલા આશ્રમો દ્વારા માનવતા લક્ષી કાર્યો ની સરાહના કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
