ધ્રાંગધ્રા તાલુકાના રાજસિતાપુર ગામે ૨૫૦૦ લીટર દેશીદારુનો આથો ઝડપાયો. - At This Time

ધ્રાંગધ્રા તાલુકાના રાજસિતાપુર ગામે ૨૫૦૦ લીટર દેશીદારુનો આથો ઝડપાયો.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના રાજસિતાપુર ગામે તળાવ નજીક દેશી દારુ બનાવવાનો આથો હોવાની બાતમી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના મળતા સ્ટાફે તુરંત દરોડો કરી ૨૫૦૦ લીટર દેશી દારુ બનાવવાનો આથો કિમત ૫૦૦૦ રુપિયાનો ઝડપી લીધો હતો. જ્યારે આ ગેરકાયદેસર દેશી દારુ બનાવવાનો આથો સંગ્રહ કરી રાખેલ શખ્સ શક્તિસિંહ મેરુભા ઝાલા રહે:-કટુડાવાળા હાજર નહિ મળી આવેલ શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.