ઇમિટેશનના ધંધાર્થી યુવકે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો
માંડાડુંગર પાસેની પીઠડઆઇ સોસાયટીમાં બનેલો બનાવ.
શહેરમાં આજીડેમ ચોકડી પાસેના માંડા ડુંગર નજીક પીઠડઆઇ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનના ધંધાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આજીડેમ પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.